મૃગતૃષ્ણા - ભાગ 7

(11)
  • 3.6k
  • 1
  • 2.1k

( ગઈ કાલે )( અનંત આદિત્ય અને રૂદ્ર સાથે મળે છે.આદિત્ય ના લગ્ન ની વાત થી અનંત ચિંતા માં હોય છે.સંજય સર પાયલ ના ઓફીસ ના આવવા થી નારાજ હોય છે.)હવે આગળ.સાંજે ૯ વાગે( સંજય સર થી નારાજ પાયલ ટેરેસ પર એકલી ઊભી હોય છે.સંજય સર પાછળ થી આવે છે.)સંજય સર ( મજાક માં ) : કૂદવા ની ઈચ્છા છે.???( પાયલ ગુસ્સા માં હોય છે અને નીચે જાઈ છે તોહ સંજય સર એને રોકી લેઇ છે.)સંજય સર : કેમ કૂદવું નહિ..પાયલ : કૂદી જવ..સંજય સર : અરે બાપરે ..કોઈ તોહ બોવ ગુસ્સે છે મારા થી .. sorry ..sorry ..sorryપાયલ :