વારસદાર - 38

(94)
  • 6.8k
  • 4
  • 5.2k

વારસદાર પ્રકરણ 38લગભગ બે વર્ષના સમયગાળા પછી તોરલ સાથે આજે નિરાંતે વાતો કરવા મળી. એણે આજે મારું ભાવતું ભીંડાનું શાક બનાવ્યું અને પ્રેમથી મને જમાડ્યો. એની આંખોમાં ભરપૂર પ્યાર હતો પરંતુ એ હવે એ કોઈની અમાનત હતી એટલે ખુલીને લાગણી વ્યક્ત કરી શકતી ન હતી. જો કે બિચારીનું અંગત સંસારિક જીવન એટલું સુખી ન હતું એનો એને ખૂબ અફસોસ થયો. સ્ત્રીઓ બિચારી ઘણીવાર મન મારીને જીવતી હોય છે. અમુક વાતો કોઈને કહી શકતી પણ નથી. હોટલ પહોંચ્યો ત્યારે રાતના ૧૦ વાગવા આવ્યા હતા. એ રૂમમાં જઈ એસી ચાલુ કરીને સૂઈ ગયો. સવારે માળા વગેરે પતાવીને ચા પાણી પી લીધાં અને