વારસદાર - 33

(97)
  • 7.2k
  • 5
  • 5.7k

વારસદાર પ્રકરણ 33દલીચંદ ગડા સાથેની મંથનની મુલાકાત મંથનનું કિસ્મત ખોલી નાખનારી હતી. વિધાતાના અત્યારે એના ઉપર ચારે હાથ હતા. ગડાશેઠે જે ઓફર આપી તે એટલી તો આકર્ષક હતી કે મંથનને ના પાડવાનું કોઈ કારણ જ ન હતું. અને ઉપરથી ગુરુજીએ મંથનના અંતઃકરણમાંથી ઓફર સ્વીકારવાનો સ્પષ્ટ સંકેત આપી દીધો હતો. બસ પછી તો મંથને કંઈ પણ વિચાર્યા વગર ગડા શેઠની ઓફર સ્વીકારી લીધી. ગડાશેઠ પાસે નવી સ્કીમ મૂકવા માટે જે ત્રણ લોકેશન હતાં એ ત્રણે ત્રણ ખરેખર સોનાની લગડી જેવાં હતાં અને એમાં પણ જુહુ સ્કીમ અને બાંદ્રા તો એવા વિસ્તારો હતા કે મંથન ધારે તે કિંમત ફ્લેટની લઈ શકે. બીજો