અયાના - (ભાગ 34)

(14)
  • 3.5k
  • 2
  • 1.5k

' એની સાથે ખુશ રહે છે તો ભલે ને રહેતી...'' યાર પણ મને કેમ નથી પસંદ પડતું એ...એની ખુશી જોઇને મને કેમ ખુશી નથી થતી...' વિશ્વમ એકલો એકલો બબડી રહ્યો હતો ..."જળકુકડો...." બોલીને ક્રિશય મોટે મોટેથી હસવા લાગ્યો ...ટેબલ ઉપર ઊંધો ફરીને ક્રિશય લેપટોપ માં જોઈ રહ્યો હતો ... વિશ્વમ એની સામે બેસીને મોટા મોટા ડોળા ફાડીને ટેબલ ઉપર પડેલ બે ફાઇલોને જોઈ રહ્યો હતો...જાણે એક દેવ્યાની અને એક રૂદ્ર હોય ...ક્રિશય ને હસતા જોઇને દેવ્યાની અને રૂદ્ર વાળી ફાઈલો માંથી વિશ્વમ નું ધ્યાન હલી ગયું...વિશ્વમ પોતાની સામે જોવે છે એનાથી બેખબર ક્રિશયનું ધ્યાન લેપટોપ માં જડેલું હતું..."તો અયાના પણ