કનેક્શન-રૂહ સે રૂહ તક - 19

(17)
  • 3k
  • 1
  • 1.6k

૧૯.બેકાબૂ દિલ શિવની વાતો સાંભળીને અપર્ણા એકદમ ચુપ થઈ ગઈ. શિવ સાથે મુલાકાત થયાં પછી એનાં જીવનમાં ઘણું બધું એવું હતું. જે અચાનક જ બદલી ગયું હતું. અપર્ણાએ આ બદલાવ સ્વીકારી લીધો હતો. છતાંય એને સમજવાં માટે એને સમયની જરૂર હતી. જે હાલ પૂરતો એની પાસે ન હતો. એ એક વાતને સમજવાની કોશિશ કરતી. ત્યાં જ એની સામે બીજી કોઈ નવી વાત આવી જતી. જેનાંથી એ તદ્દન અજાણ હોય. અપર્ણાને મૌન અને પરેશાન જોઈને રાધાબાએ કહ્યું, "બેટા! રાત બહું થઈ ગઈ છે. આજે તું અહીં જ જમી લે. પછી શિવ તને તારી ઘરે મૂકી જશે." "નાં આન્ટી! હું મારી રીતે