ખુલ્લાં ધાબે, પ્રેમનાં આભે - 2

  • 2.4k
  • 1.1k

કહાની અબ તક: ગરિમા અને રંગીત થોડા સમય માટે દૂર જાય છે તો એમની સાથે જ રહેતી નેહા કહે છે કે એને તો ગમતું જ નહોતું! ત્રણેય રાત્રે ધાબા પર હોય છે. ખુલ્લા ધાબા પર થી આખાશ બહુ જ મસ્ત તારાઓથી ભરેલું લાગે છે. મનુષ્ય નું દિલ પણ તો એવી જ રીતે અસંખ્ય લાગણીઓ ને ધારણ કરનાર જ હોય છે ને! ગરિમા મજાક કરે છે કે એના ભાઈ રંગિત ને તો ત્યાં કોઈ છોકરી ગમી ગઈ હોય છે, રંગીત ગભરાઈ જાય છે. પણ નેહા ને તો એની પર વિશ્વાસ હોય છે. ખબર નહિ પણ કેમ રંગીત ખુશ થઈ જાય છે,