મારો કાવ્ય ઝરૂખો ભાગ 64 - પર્યુષણ પર્વ સ્પેશ્યલ...

  • 4.2k
  • 1.2k

કાવ્ય 01પર્યુષણ પર્વ...મોજ શોખ પાછળ ખુબ દોડયા આવ્યો આઠ કર્મ ખપાવવા નો પર્વએતો છે પર્યુષણ મહાપર્વમોહમાયા પાછળ થયાં પાગલ બાંધ્યા અણધાર્યા પાપ કર્મોપાપ કર્મો એ ઉઘાડ્યા નરક ના દ્વારપાપ કર્મો ખપાવવા આવ્યો મોટો પર્વ"હું" ને પછાડી "હું" ને પામવા નો પર્વઅહમ ને ભુલાવી અર્હમ શરણ થવા નો પર્વદાન ધર્મ ને શીયળ પાળવા નો પર્વતપ અને આરાધના કરવા નો પર્વજીવદયા અને અનુકંપા નો પર્વપાર્થિવ શરીર ની મોહમાયા ભૂલીક્ષમાયાચના માંગવા અને આપવા નો પર્વ પ્રભુ મહાવીર ના પંથે ચાલવા નો પર્વ આવ્યો ...આવ્યો છે ..પર્વ મા સર્વોત્તમ પર્યુષણ મહાપર્વચૂકશો નહી સુવર્ણ તકઆવો કરીએ હર્ષ થી વધામણાં પર્યુષણ પર્વ નાબનાવીએ યાદગાર આ પર્યુષણ