પ્રેમ - નફરત - ૪૩

(38)
  • 4.9k
  • 2
  • 3.1k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૩ રચનાએ કંઇક વિચારીને કહ્યું:'મને બે કલાકનો સમય આપો. હું ઇન્ટરનેટ પર કોઇ વિકલ્પ શોધીને જણાવું છું.'રચના આરવના જવાબની રાહ જોયા વગર જ પોતાની જગ્યાએ આવીને બેસી ગઇ અને ગૂગલ પર સર્ચ શરૂ કરી દીધું. તે ઇ કોમર્સ કંપનીને જવાબ આપવા માગતી હતી. લગભગ એક કલાકની મહેનત પછી એણે પાંચ એવા સ્ટાર્ટઅપના સરનામા અને ફોન નંબર મેળવી લીધા જે મોબાઇલ વેચવા માટે એક અલગ પ્રકારની જ વેબસાઇટ ચલાવી રહ્યા હતા. રચનાએ બે જગ્યાએ ફોન કર્યો પણ સંતોષકારક માહિતી કે જવાબ મળ્યા નહીં. રચનાને થયું કે યુવાનો સરકારી સહાય મેળવવા સ્ટાર્ટઅપ ચાલુ કરીને બેસી જાય