હાસ્ય લહરી - ૩૨

  • 2.9k
  • 1.1k

                          મારા સખણા રહેવાના શાનદાર પ્રયોગો..!                                                         લોકોને વિશ્વાસ નથી, બાકી આમ તો સખણો જ છું યાર..!  સખણા  હોવાનો દાખલો ખિસ્તોસામાં લઈને થોડું ફરવાનું હોય..? આ તો  નવરેશના તકિયા કલામ છે કે, ‘સખણા રહો, સખણા રહો..!’  તમે અડફટમાં આવ્યા નથી એટલે, બાકી એટલો  સખણો છું કે, ભગવાન કરતા વાઈફને વધારે જય જય કરું..! આ તો મોટાને જામીન આપી નાનાને હલવાવવાની વાત