જીવન સાથી - 53

(25)
  • 4.8k
  • 1
  • 2.8k

અશ્વલ અને સંજના બંને જણાં દિપેનભાઈને ત્યાં પહોંચી ગયા. આન્યા પણ દિપેનભાઈને ત્યાં જાણે અશ્વલની રાહ જોઈને જ બેઠી હતી. જીવનમાં પહેલીવાર તેને એવું લાગ્યું કે, ખૂબજ બેસબરીથી તે કોઈનો ઈંતજાર કરી રહી છે અને સંજના તેમજ અશ્વલ આવ્યા એટલે તે પોતાની વ્હાલી ભાભીને ગળે વળગી પડી અને અશ્વલ સાથે તેણે હાથ મિલાવ્યો.. અશ્વલ સાથે હાથ મિલાવતાં જ એક હુંફાળા પ્રેમના મીઠાં સ્પર્શનો તેને અનુભવ થયો બસ જાણે તેને એમ જ લાગ્યું કે, હવે આ હાથ છોડવો જ નથી.. બંનેની આંખો મળી બંનેની આંખોમાં એકબીજાને મળવાની, જોવાની અને એકબીજાના પ્રેમની તડપ નજરાઈ આવી. અશ્વલ આન્યા સાથે વાત કરવા માટે એકાંત