સમય ચક્ર

  • 3.9k
  • 1.4k

           એક સુંદર શહેર હતું તેની અંદર એક મોટી અને એક સુંદર શાળા હતી. તેની અંદર 1 થી 12 ધોરણ ઉપલબ્ધ હતા. તે શાળામાં એક રોકી નામનો વિદ્યાર્થી હતો. તેને ભણવામાં રસ ન હતો. તે દરરોજ શાળાએ સારા કપડા બુટ ચશ્મા પહેરીને શાળાએ આવતો. તે શાળાના બધા જ વિદ્યાર્થી ઓ સાથે હળી મળી ને રહેતો.                  તે જ શાળામાં એક હિતેશ નામનો વિદ્યાર્થી હતો. તે આખો દિવસ ભણતો હતો.તેનું કોઈ પણ મિત્ર ન હતું.                    એક દિવસ તે શાળામા ક્વિઝ ની