વારસદાર - 23

(98)
  • 7.6k
  • 7
  • 6k

વારસદાર પ્રકરણ 23એક તો નવી જગ્યા હતી અને બપોરે ત્રણ કલાક મંથન ઊંઘ્યો હતો એટલે એને રાત્રે જલ્દી ઊંઘ આવતી નહોતી. ૧૧ વાગ્યા સુધી પડખાં ઘસ્યા પછી એને મનમાં એક વિચાર આવ્યો અને એણે અદિતિને ફોન લગાવ્યો. " હુ ઇઝ ધિસ ? " છેક રાત્રે ૧૧ વાગે ફોનની રીંગ વાગી એટલે અદિતિએ સહેજ ગુસ્સાથી પૂછ્યું. " ધીસ ઈઝ મંથન મહેતા મેડમ " મંથને હસીને કહ્યું. "ઓહ્.. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી મંથન ! થોડીક ઊંઘમાં હતી એટલે નંબર જોયા વગર જ ફોન ઉપાડી લીધો. કેમ છો તમે ?" અદિતિ બોલી. " આઈ એમ ફાઈન. સુંદરનગર થી બોલું છું. મુંબઈ શિફ્ટ થઈ