કોને ભૂલુંને કોને સમરુ રે - 124

  • 1.9k
  • 790

કાર્ડ બની ગયા બીજે દિવસે ત્યારે ચંદ્રકાંત ફરીથી ખાડીલકર રોડ આવ્યા...પૈસા ચુકવી રબ્બર સ્ટેંપલેટર પેડ લઇને રમેશભાઇને દેખાડવા ગયા..."અરે વાહ સંધવી તેંતો લેટરહેડ વિઝીટીંગ કાર્ડ બનાવી લીધા ? બહુ ...સરસ...એક હું રાખી લઉંછુ...આ નામ પણ અજીબ રાખ્યુ છે યોસ...!!!??વાહ ચા પીવી છે?..બહુ સરસ ચા બનાવે છેગોવીંદ..."અંતે ચાર રુપીયાની ચા ખરીદીને પીવડાવવાથી અડધી અડધીની ચાની દુનિયામા ચંદ્રકાંતે રમેશ સાથેપ્રવેશ કર્યો...બજારમા ઉંચી ક્વોલીટીની નવી ડીઝાઇનની ફાઇલો કોણ રાખે છે ?કેવી બને છે શું નવીનતા છે..?ત્યારેપહેલી સ્પ્રીંગ ફાઇલ જોઇ જે જાડી મોંધી બોક્સ ફાઇલની અવેજીમા વપરાય પણ તેની સ્પ્રીંગ એટલીકડક રહેતી કે પતલા (મેનીફોલ્ડ...!!)કાગળો ફાટી જતા હતા..એક સેંપલ ફાઇલ ખરીદી લીધી..તોબીજી જગ્યાએ ગોદરેજની