કોને ભૂલુંને કોને સમરુ રે - 117

  • 1.9k
  • 762

એ દિવસે પી ટી કે કોર્પોરેશને દેશી માથી કોર્પોરેટ કલ્ચરમા પગ મુક્યો...તો ચંદ્રકાંતે સાચી વ્યાપારજીંદગીમાં પહેલો પગ મુક્યો હતો..એક કલાકમા આઠ હજારનો ઓર્ડર મુકાયો .સાથે મદ્રાસ ભુવનનીફિલ્ટર કોફી જેની મધમધતી સુગંધે ચંદ્રકાંતને એક કેફમા લાવી દીધેલો એની ધીમી ધીમી ચુસ્કીભરીને ચંદ્રકાંત બહાર નિકળ્યા.પગમા સાક્ષાત હનુમાનજી આવી ગયા કે ક્યારે મરીનલાઇન્સ પહોંચ્યાક્યારે મુબઇ સેન્ટ્ર્લ પહોંચ્યાં ક્યારે ઓફિસ તેનુ ભાનજ ન રહ્યુ.ઓફિસનો દરવાજો ખોલ્યો તો સામે જફિરોઝ કાપડીયા રીસેપ્સનીસ્ટ સાથે મસ્તી કરતા પકડાયા.."યુ સ્ટુપીડ,ઓફિસમા આવીયે ત્યારે નોક કરવાનુ ભુલી ગયો કે..?""સોરી સર" ચંદ્રકાંતને આવી કદમબોસીની આદત નહોતી … ઓફિસમાઅંદર કેબીનમાં જવા માટેનોકકરવું જોઇએ પણ આ તો ઓફિસનું મને ડોરહતુ .. મુળ તો