કોને ભૂલુંને કોને સમરુ રે - 114

  • 1.7k
  • 808

"જમીને આંટો મારી આવીયે ચાલ થોડા પગ છુટ્ટા થાય આ અનીલ્યો આખો દી ઘોર્યા કરે છે એટલેએના ખાતર ચાલ.."જમીને શેકેલી વરિયાળીની મુઠી ભરી ત્રણેય ચાલતા ચાલતા ફાઇ ગાર્ડનબાજુરાઉંડ મારવા નિકળ્યા ત્યારે એક બાજુ કપોળ નિવાસમા રહેતા અનેક સગાનો ભય આજુબાજુના દરેકબિલ્ડીગો કપોળ વાણીયાથી ખીચોખીચ...એટલે એ લોકોમાંથી કોઇન કોઇ જોઇ જશેની બીકને લીધેચંદ્રકાંત સાવધાન હતા...બન્ને બાજુથી ગોદા મારી હરેશ અને અનિલ સ્વર્ગની અપ્સરાને આંટી દેએવી ગોરી ચટ્ટી પારસી છોકરીઓ કોઇ વોક કરતી હતી તો કોઇ દોડતી હતી તેની ચારેબાજુ પારસીમાટીડાઓ પણ એક્સરસાઇઝ કરતા હતા...બાકીના પ્રેમપ્રદેશમા ખોવાયેલા પંખીઓને જોઇ અનિલપગની આંટી મારી દેતો હતો..."ચંદુ બહુ સતા ને સંસ્કારી નહી થવાનું જોવા જેવું