તને ક્યાં કઈ ખબર છે - 5

  • 3.1k
  • 1.3k

પ્રકરણ 5 : મેડનેસ  Event પરથી જેવા અમે ઘરે પહોચ્યા અંકિત પલંગ પર ઢળી ગયો. થોડી સેકંડો  માં તેના શ્વાસ નો અવાજ ઘેરો થવા લાગ્યો અને ધીમે ધીમે તે કાર ના એન્જિન ના અવાજ માં બદલવા લાગ્યો. હું પલંગ પર સૂતો સૂતો મારા વિસે વિચારી રહ્યો હતો. અને મનમાં ને મનમાં બોલી રહ્યો હતો. બહુ વધારે પડતીજ સામાન્ય છે મારી લાઇફ નહીં. હું ગરીબ પણ નથી, કદાચ હું ગરીબ હોત થોડું  struggle તો રહેત જીવન માં. ઓફિસ થી ઘર અને ઘર થી ઓફિસ, પૈસા કમાઓ ખાઓ મોબાઈલ ઘૂમેડો સૂઈ જાઓ. કોઈ લક્ષ્ય નહીં કોઈ adventure નહીં. હા  adventure  તો થયું