વારસદાર - 18

(100)
  • 7.5k
  • 3
  • 6k

વારસદાર પ્રકરણ 18માણસો કાચિંડાની જેમ રંગ બદલતા હોય છે એનો અનુભવ સવિતામાસીની વાતોથી મંથનને થઈ ગયો. આજે પોતાની પાસે પૈસા છે તો પોળવાળા કેવી મીઠી મીઠી વાતો કરે છે ! જાણે એના ઉપર લાગણી છલકાઈ જતી હોય !! દરેકને પોતાનો સ્વાર્થ હોય છે !સવિતાબેનના ઘરેથી મંથન બાઈક લઈને પોતાના ઘરે ગયો. બાઈક પાર્ક કરીને સામે રહેતાં વીણામાસી ના ઘરે ગયો. આ એક જ વ્યક્તિ એવી હતી જેણે પ્રેગ્નન્ટ ગૌરીને વર્ષો પહેલાં આશરો આપ્યો હતો અને આજે પણ મંથન માટે સાચી લાગણી ધરાવતી હતી !! " કેમ છો માસી ? " મંથન વીણામાસી ના ઘરે જઈને હિંચકા ઉપર બેઠો. "આજે ભલો