An innocent love - Part 27

  • 1.9k
  • 1
  • 922

પાછળના ભાગમાં આપણે જોયું કે..."બસ હવે તોફાન અને ઝગડવાનું છોડી હાથ પગ ધોઈ તૈયાર થઈ જાઓ. હું તમારા બધાની માટે ગરમ ગરમ જમવાનું બનાવી દઉં", મમતા બહેન બાળકોને શાંત પાડતા બોલ્યા.જમવાનું નામ સાંભળીને બધા ફટાફટ રમીને ખરાબ થયેલા કપડા બદલવા દોડ્યા.તૈયાર થઈ ને બધા રોજની જેમ પંગત પાડી ને જમવા બેસી ગયા અને જમતા જમતા વાતો કરવા લાગ્યા.આખરે આખા દિવસના થાક્યા બાળકો જમી કરીને સૂઈ ગયા.બાળકોની આવી ખટ્ટમીઠ્ઠી નોક્ઝોક વચ્ચે એમનું બાળપણ વિતી રહ્યું હતું. નવી સ્કૂલ અને મિત્રો વચ્ચે સુમનને ખુબ ફાવી ગયું હતું.હવે આગળ.......સ્કૂલ શરૂ થયાને ઘણા દિવસો વીતી ગયા. સુમનને ભણવામાં ખૂબ મજા પડી રહી હતી, વળી