મારો કાવ્ય ઝરૂખો ભાગ 63 - તહેવાર... વિશેષ..

  • 4.8k
  • 1
  • 1.6k

કાવ્ય 01રક્ષાબંધન...આવ્યો આવ્યો રૂડો ભાઇ બહેનના પ્રેમ નો અવસર એ તો છે રક્ષા બંધન નો તહેવાર બહેન ભાઇ ના હાથે બાંધે રાખડીમાંગે જીવનભર ની રક્ષા ભાઈ સારુ લોખંડ ની સાંકળ થી પણ વધુ તાકાત છેરાખડી ના એક કાચા ધાગા મા કાચા સુતર ના ધાગા થી બંધાઈ ભાઇ બહેન ને આપે વચન સુરક્ષા કવચ નુંસુતર નો એક કાચો તાંતણોભાઇ બહેન ને બાંધી રાખેપ્રેમ બંધન માં મજબૂતી થી જીવનભરભાઇ બહેન હંમેશા રહે એકબીજા ના સુખે સુખી અને દુખે દુઃખીભાઇ બહેન ની અજબ છે પ્રેમકહાનીનથી નડતા કોઇ નાતજાત ના વાડા રક્ષાબંધન ને રક્ષાબંધન ઉજવાઈ છે બધે રંગે ચંગેખુબ ધામધૂમ થી ખુબ પ્રેમ થી