હાસ્ય લહરી - ૨૦

  • 2.9k
  • 1.2k

એડમીનનો આધાર કાર્ડ..!                               જે લખવાનો છું, એને હાસ્ય સાથે સ્નાનસૂતકના સંબંધ છે કે નહિ, એની ખબર નથી. એને ક્યા પ્રકારનું કોમેડી-પોત કહેવાય, એનો પણ આઈડિયા નથી. છતાં ૧૦૦ ટકા પ્રોમિસ આપું કે, જે કંઈ કહીશ તે હસવાની વાત કહીશ, હસવા સિવાય બીજું કંઈ ના કહીશ. ચોખવટ પૂરી..! ચાર-ચાર મારા મગજમાં ભમરા કે ભમરીએ માળો બાંધ્યો હોય, એમ પ્રત્યેક માનસમાં હું આધારકાર્ડ અને આધારકાર્ડમાં હું માણસ શોધું..! મિલકતમાં ડીગ્રીની ગમે એટલી મોટી લંબાઈ-પહોળાઈ હોય, પણ પોતીકું આધારકાર્ડ ના હોય તો એ બધું ટપકું..! ભલે ને ઊંચા પદના આસામી હોય, રાજમહેલના કાંગરે મોરલાઓ