વારસદાર - 14

(100)
  • 8.1k
  • 8
  • 6.2k

વારસદાર પ્રકરણ 14"મંથન સાથે મેં એના અદિતિ સાથેના નાનપણમાં થયેલા વેવિશાળની વાત કરી દીધી છે. મંથને હજુ ફાઈનલ નિર્ણય લીધો નથી છતાં મોટાભાગે તો એની હા જ છે. છોકરો એકદમ સીધો અને સંસ્કારી છે. અદિતિ માટે એકદમ યોગ્ય પાત્ર છે. જ્યાં સુધી એને મળ્યો ન હતો ત્યાં સુધી મને બહુ જ ચિંતા હતી પરંતુ એને મળ્યા પછી મારું બધું ટેંશન દૂર થઈ ગયું છે. " ઝાલા એમના બેડરૂમમાં એમની પત્ની સરયૂબાને કહી રહ્યા હતા. મંથન બેડરૂમમાં ચાલ્યો ગયો એ પછી સરયૂબા સાથે ઝાલા સાહેબે અદિતિની ચર્ચા ચાલુ કરી હતી. " વિજયભાઈના દીકરા તો બહુ સરસ છે. મને પણ ગમ્યા. કેટલા