ધુળેટી - એક પ્રેમકથા - 6

  • 3.6k
  • 1.9k

હવે 15 એપ્રિલ ના દીવસે તેનો જન્મ દિવસ હતો, તેના માટે હુ ઘણોજ ઉત્સાહીત હતો, કારણકે તેણે મને આટલુ સરસ સરપ્રાઇઝ આપેલુ હવે મારો વારો હતો તેથી તેના માટે ની તૈયારીઓ 10 તારીખથી જ શરૂ કરી દીધી હતી, આમ પણ સોસાયટી ના નાકે જ એક બેકરી હતી જે લોકડાઉન ના કારણે તે બંધ હોય તેવુ ફ્કત લાગતુ હતુ પણ તેનો પાછળનો દરવાજો સોસાયટીમાં જ હતો તેથી તેના પાસેથી કેક આવશે તે તો નક્કી હતુ પરંતુ એક વસ્તુ હજૂ બાકી હતી કે સજાવટ નુ શું ?? ??ત્યા તો મને યાદ આવ્યુ કે યુ-ટ્યુબ તો છે તે ક્યારે કામ આવશે તેના પરથી