કર્મોનો હિસાબ - (ભાગ ૨૪)

  • 2.8k
  • 1.1k

કર્મોનો હિસાબ ( ભાગ :- ૨૪ ) પ્રિયા ઊભી થવા જતી હતી ત્યાંજ મને બેસાડી અને કહ્યું મેં કંઈ જ પુછ્યું નથી બસ તું શાંત થા. અહીં જ મારી બાજુમાં જેમ બેઠી હતી એમ જ બેસ. દરરોજ મન ને પ્રિયા સાંત્વના આપતી હતી જ્યારે આજે મન પ્રિયા ને સાંત્વના આપી રહ્યો હતો. પ્રિયા બસ એકદમ ચૂપચાપ મનની પાસે બેસી રહી. આ ઘટના પછી મન અને પ્રિયા એકબીજાની નજીક આવ્યા હતા. સંબંધ કોઈ સ્પેશિયલ નહોંતો પણ એકબીજાની લાગણીઓ સમજી, જરૂરિયાતને અનુરૂપ સાથ આપી રહ્યા હતા. કહેવાય છે કે કોઈપણ સ્ત્રી ને જરૂરિયાત ના સમયે કોઈ સાથ આપે તો એ સ્ત્રી આજીવન