પૈસા કે દીકરી

  • 4.2k
  • 1
  • 1.3k

પૈસા કે દીકરી એ કેવું શીષૅક તમને નામ થી આશ્ચર્યજનક લાગશે.. પણ હું અહીં આજ ના જમાના ની વાત કહેવા માગું છું. એક ધર છોકરો કે છોકરી આવે આ જમાના માં સમાન અધિકારી આપવામાં આવે છે. પણ હકીકત માં અમુક વાત પર સમાન અધિકારી મળતો નથી. આમ જોવા જઈ તો છોકરી ધણી બધી આગળ નિકળી ગઈ છે પણ અમુક વાત છોકરા સાથે અન્યાય થાય છે. કેવી રીતે હું કહ્યું એક ગામ ગરીબ ધર નો છોકરી રહતો હતો તેની પાસે જમીન કે સારું ધર ન હતું.કોલેજ માં ગ્રેજ્યુએટ થયા પછી નોકરી શોધ નિકળી ગયો તેને એક કંપની 15000 રૂપિયા મહિના પગાર