સ્કેમ....29

(13)
  • 2.5k
  • 1
  • 1.3k

સ્કેમ....29 (નઝીર અને રામચરણ પોત પોતાના સપનાં ગૂંથે છે. બેદી સર અને તેની ટીમ પ્લાન બનાવી દે છે. સીમાને ટેન્શનમાં જોઈ ફરી એકવાર તેના સાસુ સસરા એ વિશે પૂછે છે. હવે આગળ...) નિમેષભાઈએ કહ્યું કે, " બેટા, તું ખાલી કહે મને. જો રામ પણ કંઈક બોલ્યો હોય તો હું તેને સીધો દોર કરી દઈશ. મારી દિકરી જેવી વહુને હેરાન કરવા બદલ." સીમા હસી પડી અને, "અરે મમ્મી પપ્પા, ચિંતા ના કરો. એવું ખરેખર કંઈ નથી." સીમા બોલી તો ખરા પણ ઉદાસ મનથી, એ બધા જ સમજી ગયા પણ તેને વધારે કહેવું યોગ્ય ન લાગ્યું એટલે બોલ્યા કે, "કંઈ વાત નથી