સ્કેમ....27

(18)
  • 2.7k
  • 1
  • 1.3k

સ્કેમ....27 (ડૉકટર પોતાની પહેલી લડાઈ એટલે કે મનમાં રહેલા ડર સાથે જીતે છે અને તે સીમાને નઝીર વિશે જણાવે છે. હવે આગળ...) "નાઈસ... સાહિલ ઈઝ બ્રેવ બૉય..." સાહિલની હિંમત વધારતાં મેં કહ્યું. અને સાથે સાથે મારા મનને પણ ટપાર્યું કે, "મારે પણ પરિવારને કંઈ થશે એવાં વિચારને છોડી, મારે ડરવાની જગ્યાએ તેમને સેઈફ કરીને મારે દેશ માટે લડવું પડશે. મારે હિંમત કરીને પોલીસને બધું જણાવવું પડશે જ." મેં મારા મિત્ર ડૉ.શર્માને વાત કરી અને તેમને તેમના સીઆઈડી ફ્રેન્ડને કહીને અમારા ઘરની આજુબાજુ અને ઘરમાં કામ કરનાર નોકર બધા જ સીઆઈડી એજન્ટ ગોઠવાઈ ગયા અને મને બાંયધરી આપી કે 'હવે મારો