સ્કેમ....26

(16)
  • 2.5k
  • 1
  • 1.4k

સ્કેમ....26 (ડૉ.રામ કેવી રીતે નઝીર આંતકીના ચુંગલમાં ફસાયો, તે જણાવ્યું. સાગરને ડૉકટર પર થોડો થોડો વિશ્વાસ આવી રહ્યો છે. હવે આગળ...) "મારા આ ડર કે તકલીફ સાથે લડવા માટે ત્રણ જણાનો એટલે કે જોડે મેં સોલ્વ કરેલા ત્રણ કેસને આભારી છે." સાગરને આશ્ચર્યના સાગરમાં છોડીને ડૉકટરે કહ્યું કે, "ત્રણ જણ કહો કે ત્રણ પેશન્ટ જ કહો કારણ કે મેં તેમનો ઈલાજ કરતાં કરતાં મારો પણ ઈલાજ કર્યો." "નવાઈ ઉપજે તેવી વાત છે તમારી ડૉકટર. પેશન્ટ ડૉકટર કે ડૉકટર પેશન્ટ? અજીબ કેસ છે અને આવો અજીબ કેસ જાણવો મને ગમશે." ડૉકટર પણ સાગરના શબ્દો સાંભળીને ખુશ થઈ ગયા. "હા... હા, એ