સ્કેમ....22

(16)
  • 2.6k
  • 1
  • 1.2k

સ્કેમ….22 (સાહિલને અને તેના મમ્મી પપ્પાને ડૉ.રામ સમજાવે છે. નઝીર સાગરને ખૂબ મારીને અકળાય છે પણ તે બોલતો નથી. હવે આગળ...) "અચ્છા કિયા તુને યાદ દિલા દીયા વો ભી કરકે દેખ લેતે હૈ." સલીમના સૂચન પર નઝીરે કહ્યું અને તેને ડૉકટરને ફોન લગાવ્યો. ઓપીડી પતી ગયા પછી ડૉકટરે કૉફી મંગાવી અને કહ્યું કે, "મને ડિસ્ટર્બ ના કરતી મીરાં, થાક લાગ્યો છે એટલે રિલેકસ થવા માંગું છું." "ઓકે સર..." કહીને મીરાં કેબિનમાં થી બહાર નીકળી. કૉફી પીતાં પીતાં તેમને સાગર અને તેની સાથે નઝીર પણ યાદ આવ્યો, "નઝીર સાથે વાત થઈ તે થઈ, પછી કોઈ જવાબ જ નથી. આમ પણ તે