સ્કેમ....13

(19)
  • 2.8k
  • 1.6k

સ્કેમ….13 (આશ્વી ટેવલ્થની એકઝામમાં ડ્રોપ લેવાનું કહે છે. સાવનનો કલીંગ્સ તેના માટે સાયક્રાટીસની મદદ લેવા કહે છે. હવે આગળ...) "આ પ્રોબ્લેમ સાયક્રાટીસની મદદથી સોલ્વ કરી શકાય, એટલે સાયક્રાટીસ જોડે જાવ." સાવનને તેનો કલીંગ્સ કહે છે. "પણ આ માટે બેસ્ટ સાયક્રાટીસ કયો છે? અને તે આ મેટર સોલ્વ કરી શકશે?" "એમાં શું તમે ડૉ.રામની મદદ લો, તે બેસ્ટ સાયક્રાટીસ તો છે જ, વળી તમારા સીટીમાં જ છે." "ઓકે... થેન્ક્સ યાર." સાવને તેના પપ્પાને વાત કરી તો તે ભડકી ઉઠયાં, "સાવન તું એવું માને છે કે આશ્વી પાગલ થઈ ગઈ છે." "ના પપ્પા, એ તો ફકત મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગઈ છે અને