સ્કેમ....12

(21)
  • 3k
  • 1
  • 1.5k

સ્કેમ….12 (ચિરાગ અને સ્મિતાનો ઝઘડો જોઈ સાહિલ ડઘાઈ જાય છે અને તેનો ગુસ્સો જોઈ ચિરાગ અને સ્મિતા. હવે આગળ...) સાહિલના હિબકાંનો અવાજ બહાર સુધી આવતો હોવા છતાં શું કરવું તે ના તો ચિરાગ કે સ્મિતા સમજી શકયા ના તો તેના પાછળ જવાની હિંમત કરી શકયા. ડૉ.રામ પણ સીમા બેડરૂમમાં આવે તે પહેલાં જ સૂઈ ગયા હોય એવો દેખાવ કરતાં પડી રહ્યા અને સીમા અકળાઈને બોલી કે, "ખરા છે આ પણ, મને વાત કરવાનો સમય જ નથી આપતા." તેની અકળામણ જોઈને ડૉ.રામને મજા આવી રહી હતી, એના કરતાં વધારે તો દુઃખ થઈ રહ્યું હતું. પણ તે દુઃખી ના થાય કે ટેન્શન