સ્કેમ....11

(22)
  • 2.9k
  • 3
  • 1.7k

સ્કેમ….11 (સાહિલ સાથેનું કાઉન્સલીંગ ડૉ.રામ સકસેસફૂલી કરે છે. હવે આગળ...) લેડી આસિસ્ટન્ટ મીરાંએ ડૉ.રામને પૂછ્યું કે, "સર પેશન્ટ કોઈ નથી અને હવે ના તો કોઈ એપોઇન્ટમેન્ટ પણ બાકી છે, તો તમારા માટે કૉફી લાવું કે પછી તમે ઘરે જાવ છો?" "ના, હું ઘરે જ જવા નીકળું છું. તમે બધા જ પેશન્ટ રિલેટડ અને તેમની ટ્રીટમેન્ટનો રેકોર્ડ બનાવી લેજો અને પછી ઘરે જજો..." પછી પાછું કંઈક યાદ આવતાં જ, "મીરાં એક કામ કર બેટા... કાલ સવારે વહેલા આવીને પતાવી દેજે... અત્યારે તું પણ ઘરે જા, થાકી ગઈ હોઈશ." "ઓકે, સર..." ડૉ.રામ પણ મનમાં સીમાને યાદ કરતાં કરતાં ગાડી સ્ટાર્ટ કરી. રસ્તામાં