સ્કેમ....6

(23)
  • 3.2k
  • 2
  • 1.9k

સ્કેમ….6 બસ એ યાદગાર ક્ષણો મારા મનને આજે પણ તરોતાજા કરી દે છે અને એ પછીનો ઝંઝાવાત પણ. એ પછીનો મહિનો અમારા માટે મુશ્કેલ હતો. કોઈપણ વ્યક્તિ માટે પોતાની વાત બીજાને મનાવવા એ અઘરું જ હોય છે. એમાં પણ જયારે સામે માતા પિતા હોય અને એમને પોતાને જીવનસાથી આ જ જોઈએ છે તે સમજાવવાનું વધારે અઘરું. છતાંય મેં અને સીમાએ હિંમત અને ધીરજ રાખીને તેમને સમજાવવાનો પ્રયત્ન કરવાનો હતો. જયારે મેં મારા મમ્મી પપ્પાને અમારા વિશે કહ્યું તો, મમ્મી તો કંઈ ના બોલી પણ પપ્પા ગુસ્સામાં ને ગુસ્સામાં જ કહ્યું કે, "નાલાયક એટલા માટે અમે તને પેટે પાટા બાંધીને ભણવા