સ્કેમ....2

(18)
  • 3.5k
  • 1
  • 2.4k

સ્કેમ....2 (નઝીર નામના આંતકી સાથે સાગર જેવા ડિફેન્સ ઓફિસરને કિડનેપ કરી કંઈક માહિતી કઢાવવા પ્રયત્ન કરે છે. હવે આગળ...) "એટલે... સાગર સર... હમણાં જ ખબર પડી જશે." એમ બોલીને નઝીર એક બેલ વગાડે છે અને એક વ્યક્તિ અંદર આવે છે. તેની નજીક જઈને નઝીર કાનમાં કહે છે. તે વ્યક્તિ એ પણ હામી ભરતાં જોઈ નઝીર બોલ્યો કે, "તો પછી મારા કહ્યા મુજબ તેની પાસેથી મને ઈન્ફર્મેશન કઢાવી આપો..." "જી..." બોલીને તે આગળ વધ્યો તો સાગરે તેમને બરાબર ધ્યાનથી જોવા લાગ્યો, "નજીક આવનાર વ્યક્તિ ટોલ, ડાર્ક અને હેન્ડસમ તો હતો જ પણ સાથે સાથે તેની પર્સનાલિટી કંઈક અલગ જ હતી. તેની