ઠહેરાવ - 1

  • 3.7k
  • 1
  • 1.9k

સમય: તારી સાથે વાત કરવી બેકાર છે. હું જાઉં છુ. વીરા: હું તો કહું જ છું કે આમ મરી- મરીને જીવવા કરતાં, છૂટા પડી જવું સારું. કેટલા વર્ષ આમ ને આમ બરબાદ કરીશું આપણે! જીંદગી જીવવા માટે છે, ના કે આમ બરબાદ કરી દેવા માટે. છુટી કર મને આ બંધનમાંથી અને તું પણ છૂટો થા. સમય: હા, મને ખબર છે તું તો એમ જ કહીશ ને. તારે તો આમેય મારી સાથે ક્યાં રહેવું છે. તું તો બધું ખતમ જ કરી દેવા માંગે છે. વીરા: હા, મને પણ થાય છે કે તું, મારા જીવનની સૌથી મોટી ભૂલ છે. ખબર નહિ શું