વારસદાર - 5

(93)
  • 8.7k
  • 4
  • 6.9k

વારસદાર પ્રકરણ - 5 ચેતનામાં જમી લીધા પછી મંથને રીક્ષા કરી અને ઝાલા અંકલને એમની હોટલ ઉપર ઉતારી રીક્ષા દરીયાપુર વાડીગામ તરફ લેવાનું કહ્યું. પુનિત પોળ પાસે રીક્ષા ઉભી રાખીને એણે ભાડું ચૂકવી દીધું. પોળમાં પ્રવેશ કર્યો તો એને પોળમાં ઘણી ચહલ-પહલ જોવા મળી. " અલ્યા મંથન તું ક્યાં ગયો હતો અત્યારમાં ? જા જલ્દી તોરલના ઘરે જા. આઇસ્ક્રીમ ખલાસ થઈ જશે. એની સગાઈ નક્કી થઈ ગઈ છે. એના ઘરે મહેમાનો આવેલા છે. પૈસાદાર છોકરો મળ્યો છે." સવિતાબેન બોલ્યાં. મંથનના માથે તો જાણે વીજળી પડી. તોરલની સગાઈ !! અને એ પણ આજે જ !! બે-ચાર દિવસ રાહ તો જોવી હતી