કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 35

(26)
  • 9k
  • 7.2k

પરી સાવર બાથ લઈને પોતાના લાંબા કાળા વાળની મીઠી વાછ્રોટ કવિશા ઉપર ઉડાડતી ઉડાડતી વોશરૂમમાંથી બહાર આવે છે અને હસતાં હસતાં બોલે છે, " મોમ, આનું કંઈ થાય તેમ નથી આ જેવી છે તેવી જ રહેશે અને એને એનું પોતાનું મૂકેલું હશે ને તો પણ નહીં મળે, પહેલા તો સરખું મૂકવાનું નહીં અને પછી આખાયે ઘરમાં શોધવાનું અને બૂમાબૂમ કરવાની..!! " ક્રીશા: સાચી વાત છે તારી બેટા.. એણે આંખે પાટા બાંધ્યા છે અને તેની બૂમો પાડવાની આદત થઈ ગઈ છે. હવે આપણે કોઈએ તેની બૂમો સાંભળવાની જ નહીં. અને ક્રીશા સાથે કવિશાને એમ પણ કહે છે કે, હવેથી બધું બરાબર