શ્રીમદ્ ભગવદ્ગીતા

  • 6.2k
  • 1
  • 2.2k

શ્રીમદ્ ભગવદ્ગીતાઅધ્યાય ૧ - અર્જુન વિષાદયોગ श्र्लोक १धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः।मामकाः पाण्डवाश्चैव किम कुर्वत संजय।।શ્લોક ૧ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સુવ:, મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ્ કુર્વત સંજય. અર્થ ધૃતરાષ્ટ્રે પૂછ્યું: હે સંજય! ધર્મભૂમિ કુરૂક્ષેત્ર ઉપર યુદ્ધહેતુ ભેગા થયેલાં મારાં અને પાંડુનાં પુત્રોએ શું કર્યું? (એ વૃત્તાંત મને કહે.)વિસ્તૃત અર્થ અને પૃષ્ઠભૂમિનું ઘડતરમહારાજ ધૃતરાષ્ટ્ર હસ્તિનાપુરના રાજસિંહાસન ઉપર આરૂઢ હતાં. તેઓ ઈચ્છતે, તો આ યુદ્ધ અવશ્યપણે ટાળી શક્યાં