લવ ફોરેવર - 2

(21)
  • 5k
  • 2.8k

Part :- 2 " હેલ્લો ભાઈ!!!, હું નિશાંત રોડ પર આવ્યો છું. તમારે કાઈ જોઈએ છો તો લઈ આવું??" કાર્તિક એ પોતાની કારમાંથી બહાર આવી અમન ને કોલ કર્યો." હા જોઈએ તો છે...... ત્યાં સામે જો એક બુક સ્ટોર છે ત્યાંથી એક બુક લેવાની છે." અમને થોડી વાર વિચાર્યું અને પછી કહ્યું." કઈ ટાઈપ ની બુક જોઈએ છે....?? થ્રીલર, હોરર , નોવેલ કે પછી લવ સ્ટોરી....હે....??" કાર્તિક એકદમ મજાક કરતા બોલ્યો." હાઉ ટુ બિકમ મેચ્યોર..??" અમન બોલ્યો." હે....!! તમે તો એકદમ મેચ્યોર છો. તમારે શું કરવી છે એ બુક??" કાર્તિક ને અમન ની વાત સાંભળી નવાઈ લાગી." એ બુક મારા