મારો કાવ્ય ઝરૂખો ભાગ 60

  • 3.6k
  • 1.2k

કાવ્ય 01અબોલ જીવ ની અરજી માર હતો શું વાંક??મારે પણ જીવવાનો છે અધિકાર હત્યા કૅમ કરો છો મારીમારે પણ છે નાના નાના બાળચિત્કાર કરી પોકારું વર્ષો થીકરો નહિ ખોટી હત્યા મારીમારે પણ છે નાના નાના બાળકરો નહિ વગર વાંકે એમણે અનાથઉપરવાળા એ આપ્યો બધા ને જીવતો એમના નામ ઉપર મારી હત્યા કૅમ??ક્યાં ઇતિહાસ માં લખ્યું છેમારી હત્યા થી ઉપરવાળો થાય છે ખુશ???નિર્દય લોકો ના બહેરા કાને વર્ષો થીકૅમ નથી પહોંચતી અમારી ચીચીયારી ??નથી દેખાતા આંખો ના મારાં આંસુશું નથી તમારે નાના નાના બાળ??વર્ષો થી ઉપર વાળા ના નામ ઉપરકરતા આવ્યા છો અમારી હત્યાતો પણ નથી ભરાણા પેટ તમારા???હવે તો કરો