હાસ્ય લહરી - ૧

(19)
  • 14k
  • 1
  • 9k

               ઉંમર તારા વળતા પાણી                                                                           ઉમ્મર કે ઉમ્મારો ગણવાની આદત નથી, માત્ર જોવાની, માણવાની ને અનુભવવાનો જ અનુભવ..! મારી ટોટલી ઉમરનો કારભાર ‘ગ્રેગોરીયન’ પંચાંગ પ્રમાણે ચાલે. પુરા નવ મહીને જન્મેલો હોવા છતાં, મારો જનમ બારમાં મહિનામાં એટલે કે, ડીસેમ્બરમાં થયેલો. ૧૨ મો મહિનો એટલે અંગ્રેજી કેલેન્ડરનો ડેડ-એન્ડ..! ચાલતી ગાડીએ ચઢી બેઠેલાં મુસાફરના હાથમા, છેલ્લો ડબ્બો આવી જાય એમ,