વિચારોની પાંખે

  • 2.1k
  • 628

અમદાવાદ સપના નું શહેર...... એ જ માટે હું અહીં આવેલો છું વસ્ત્રાપુરમાં પીજી હોસ્ટેલ માં રહું છું mechanical engineer થવું છે નાનું સપનું ને મારી જિંદગી જોડેનું મારું એક માત્ર હાલ પૂરતું લક્ષ્ય ..... એક સાંજે વરસાદ માં હું અમુલનું દૂધ લેવા નીકળ્યો... રસ્તો ક્રોસ કરવા માટે વાહનો ને હાથ લંબાવતા હું જાણે બધા ને અટકાવતો હોય એમ ક્રોસ કરે જતો ને ડીવાઈડર સુધી પહોંચી ગયો ....સામે "અંધજન મંડળ" નું બોર્ડ ,આંખો નામ વાંચી ને બસ એ જોયા કરતી...ત્યાં એક છોકરી એ બાજુ થી રસ્તો ક્રોસ કરવા માટે વગર હાથ લંબાવે આવે જતી ના એને કોઈ વાહન રોકે એની ફિકર