ઉચો અવાજ 'ઘણીવાર તે શિક્ષા લેવાની પધ્ધતિ બને છે'ક્યારેક ક્યારેક એક ઉચો અવાજ પણ મનુષ્યને શિક્ષા અને જ્ઞાન આપી જાય છે. જ્યારે કોઈ માણસને કઈ આવડતું ના હોય અને જો આવડતું હોય અને કાં તો કામ કરવામાં ભૂલો કરતો હોય, તો તેનાં સાથી માણસ કે મિત્રો કે કુટુબીજનોના એક ઉચા આવાજથી જો વાત કરે કાં તો ઠપકો આપે તો તે માણસને જ્ઞાન અને શિખ મળી જતી હોય છે. આ થયા પછી તે જાતેજ પાંછો પ્રયત્ન કરીને પોતાનું કાર્ય કરવા લાગતો હોય છે. અહીયાં ઉચો અવાજ એટલે કે કોઈ ઘોંઘાટ જેવું વાતાવરણ ઉભું કરવાનું નથી પણ એક એવો ઉચો અવાજ જેનાં