જીવન સાથી - 46

(22)
  • 4.5k
  • 1
  • 2.8k

આન્યા: તને હજી લગ્નનો અર્થ સમજતાં વાર લાગશે પહેલા તું પ્રેમ અને લગ્નનો અર્થ બરાબર સમજી લેજે પછી મારી સાથે આ બધી વાતો કરજે.... સ્મિત: અરે વાહ, મેં ધાર્યું હતું તેનાં કરતાં પણ તું તો વધારે સ્માર્ટ નીકળી.. લગ્નનો મતલબ તો તે મને સમજાવી દીધો ચાલ હવે મને પ્રેમ શું છે તે સમજાવ... આન્યા: તેને માટે સમય જોઈએ..અને અત્યારે મારી પાસે સમય નથી ઓકે..નેકસ્ટ ટાઈમ.. ચાલ હું જવું મારે હવે ક્લાસરૂમમાં જવાનું છે... અને આન્યા એટલું બોલીને લેબની બહાર નીકળી ગઈ... સ્મિતની ગીફ્ટ સ્મિતના હાથમાં જ રહી ગઈ... કોલેજનો છૂટવાનો સમય થયો એટલે સ્મિત આન્યાની રાહ જોતો પોતાની કાર પાસે