કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 32

(29)
  • 9.5k
  • 1
  • 7.5k

" કૉલેજ કેમ્પસ "ભાગ-32સમય તો જાણે કઈરીતે ઝડપથી પસાર થયે જતો હતો તેની ન તો ક્રીશાને ખબર પડતી હતી ન તો વેદાંશને.... સુખનાં દિવસો ક્યાં પસાર થઈ જાય છે તેની કોઈને પણ ખબર પડતી નથી અને ક્રીશાને હવે સાતમો મહિનો બેસી ગયો હતો તેથી તેના ખોળા ભરતની વિધિ પૂરી કરવાની હતી. ક્રીશાની મમ્મી ક્રીશાને ડીલીવરી માટે પોતાના ઘરે આવવા માટે કહે છે પરંતુ ક્રીશા પોતાના વેદાંશને તેમજ વ્હાલી પરીને છોડીને પોતાની મમ્મીને ઘરે જવા માટે તૈયાર નથી. વેદાંશ ક્રીશાને તેની મમ્મીને ઘરે જવા માટે સમજાવે છે અને એમ પણ કહે છે કે, " મારું અને પરીનું ધ્યાન રાખવા માટે અહીંયા