Blood Game - 8

  • 3.2k
  • 1.2k

બ્લડ ગેમ પ્રકરણ 81490 વર્ષો પહેલા: મહર્ષિ વિહંગે એ શ્લોક પત્ર ને જીવ ની જેમ સાચવી રાખી હતી, અને એને લઈ ને એ ભારત ના ઉતરી છેડે જઇ ને હિમાલય ની ખીણ માં પોતાનો આસરો બનાવ્યો. અને એની સાથે અંગદ પછી નો એમનો પ્રિય અને વિશ્વ વિદ્યાલય નો શ્રેષ્ઠ વિદ્યાર્થી માં નો એક મેસોપોટેમિયમ વિદ્યાર્થી મુફસા ઇદી પણ ત્યાંજ રહ્યો. અને એ 8 લીટી માં જીવ વિજ્ઞાન ની પરાકાષ્ઠા ને સમાવતા શ્લોક ને ગહનતા થી એના ઉપર વિચાર વિમર્શ અને પ્રયોગ કરવા ના ચાલુ કર્યા. પણ હજી યંત્ર વિજ્ઞાન નો ઉદય થયો નહોતો એટલે હજી આ અર્ધ ચિરાયુ માનવ બનવા