Happy Father's Day

  • 2.2k
  • 860

On Father's Day... પિતા...માઁ, બહેન અને દીકરીઓ આસાની થી લાગણી જતાવી શકે પણ પિતા અલગ જ હોય છે પર્વત જેવા... વરસાદ આવવા ની રાહ જોવે પલળવા માટે... મતલબ લાગણી ઓ ના ઘોડાપુર ને પિતા આસાની થી જતાવી કે બતાવી ના શકે... બોલી ના શકે... બસ બધું મૂંગા મૂંગા લાગણી વરસાવતા રહે ઘટદાર વૃક્ષ ની જેમ...લખાયું છે ઘણું બધું આજ સુધી "માં" માટે,ઘર ની ધરોહર, કરોડરજ્જુ સમાન"પિતા" માટે, કેટલું ને શું લખાયું??ચામડી ઉતારી એના જૂતા બનાવી પેહરાવીએ તો પણ પિતૃરૂણ ના ઉતારી શકાય,કર્યો છે મેં નાનો એવો પ્રયાસ..ઉતારુ હું થોડું ઘણું રૂણ આ લખાણ સ્વરૂપે... તાપ સૂર્ય જેવો ને... કઠોર મુખર્વિન્દ