ઇન્ફિનિટી - ધ સિમ્બોલ ઓફ લવ - 13 - છેલ્લો ભાગ

(26)
  • 3.6k
  • 1.5k

Part :- 13 ( અંતિમ ભાગ )"હા..... હવે મે નક્કી કરી લીધું છે અહીથી ત્યાં જઈ પેહલુ કામ એ કરીશ. શ્લોક ને ફાઇનલી કહી દઈશ કે, ' આઈ રઅલી લાઈક યુ. અને મે તને જોયો નહોતો ત્યારથી હું તને પસંદ કરવા લાગી હતી તારા એ લેટરમાં લખાયેલા શબ્દો જ મને આકર્ષિત કરી ગયા હતા અને તને જોયા પછી તો હું ખુદને જ ભૂલી ગઈ હતી. બધી જગ્યા એ બસ તું જ હતો '." આરોહી પેહલી વાર દિલ ખોલીને આટલું બોલી હતી. જાણે તેની સામે શ્લોક હોય એ જ રીતે આરોહી શ્લોકના નશામાં ખોવાય ને બોલી રહી હતી."સટ્ટાક........." હજુ આરોહી પોતાની