"આદતોનું નાક"'સારી આદતોની કેળવણી જ સારા મનુષ્યની નિશાની છે"આપણે જોયું હશે કે આપણામાંથી ઘણા લોકો આપણાં ઘરમાં અને સમાજમાં એક સારી આદતો કેળવતા જ નથી. જ્યાં જોવો ત્યાં ખરાબ આદતો રાખતાં જ હોઈએ છીએ. આપણી આદતોનું પણ એક નાક હોય છે; જે કપાય ના જાઈ તેનું ખાસ ધ્યાન રાખવું જોઈયે.જો નાક કપાય જાય તો શું થાય છે તે દરેક મનુષ્યને ખબર હોવી જોઈએ. નાક કપાવાથી મનુષ્યનું રુપ કદરૂપું બની જાય છે તેજ રીતે જો આદતો ખરાબ હોય તો તેને સમાજમાં રહેવું મુશ્કેલ બની જાય છે. " સમાજમાં મનુષ્ય પોતાની દરરોજોની આદતોથી ઓળખાય જાય છે " જે તેને એક સફળ અને