ઇન્ફિનિટી - ધ સિમ્બોલ ઓફ લવ - 12

(23)
  • 3.8k
  • 1.7k

Part :- 12" શ્લોક, ક્યાં જઈ રહ્યા છીએ??" શહેર થી થોડા બહાર નીકળી ગયા હતા એટલે આરોહી પૂછવા લાગી."કેમ.....?? ડર લાગે છે??" શ્લોક એકદમ ખુશ દેખાઈ રહ્યો હતો."હવે તારી સાથે આવવાનુ જોખમ લઈ જ લીધું છે પછી ડર શેનો??" આરોહી પણ એકદમ ખુશ હતી." મારી ફેવરીટ જગ્યા પર ....... બસ પહોચી ગયા...." શ્લોક એ બાઈક ઉભુ રાખ્યું." અહી તો બહુ જ અંધારું છે અને ઝાડી સિવાય કાઈ જ નથી." આરોહી એ આજુબાજુ નજર કરી તો જંગલ જેવો વિસ્તાર હતો." તું મારી સાથે ચાલ......" શ્લોક આરોહી નો હાથ પકડી ચાલવા લાગ્યો. એક મોટી ધાર હતી શ્લોક આરોહી નો હાથ પકડી તેની