કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-27

(31)
  • 10.3k
  • 4
  • 8.3k

" કૉલેજ કેમ્પસ "ભાગ-27ક્રીશા ખૂબજ એક્સાઈટેડ થઈને પરીની સામે જોઈને બોલી રહી હતી કે, " વેદ, આપણે પરીને ડૉક્ટર બનાવીશું ? " વેદાંશ: ના ભાઈ ના. આપણે તેને એન્જીનિયર જ બનાવીશું. ક્રીશા: ના, હું ડૉક્ટર બનવા માંગતી હતી પણ ન બની શકી એટલે હવે મારી લાડલીને હું ડૉક્ટર જ બનાવીશ. વેદાંશ: હું તેને એન્જીનિયર જ બનાવીશ અને તે પણ મારા જેવી બ્રિલિયન્ટ આઈ. ટી. એન્જીનિયર. ક્રીશા: એટલે તમે એમ કહેવા માંગો છો કે હું બ્રિલિયન્ટ નથી ? તમે એકલા જ બ્રિલિયન્ટ છો. વેદાંશ: એમાં કહેવાનું શું ? અને ક્રીશાએ ગુસ્સા સાથે વેદાંશ ઉપર છૂટ્ટુ કુશન ઘા કર્યું. એટલે વેદાંશ ખડખડાટ